Airports Authority of India Recruitment 2025 | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025

Airports Authority of India Recruitment 2025

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવની 976 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે કેન્દ્ર સરકાર હેઠળની નોકરી મેળવવાની ઈચ્છા રાખો છો, તો AAI જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી તમારા માટે યોગ્ય તક સાબિત થઈ શકે છે. આ લેખમાં આપણે ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો – જેમ કે અરજી કરવાની તારીખો, પદોની યાદી, … Read more